TOP

University Song

 

 

 

વંદન-અભિનંદન..(5)

ગુજરાત યુનિવર્સિટી આપણી..(2), વિદ્યા તણું તપોવન..

વંદન-અભિનંદન...(4)

 

રાષ્ટ્રચેતના, કલાસાધના, ખેલભાવના વિકસે,

વિશ્વમાનવી બની ગુજરાતી વિશ્વ સકલમાં વિલસે,

સ્નેહ, સંપ,સહકારની સાથે દેતી તું સન્મતિ,

સૌના સાથ ને સંગાથે સૌ સિદ્ધ કરે ઉન્નતિ,

પ્રેમ, બંધુતા, સમાનતાનાં પલ પલ પ્રસરે સ્પંદન

વંદન-અભિનંદન ..(7)